શ્રી નદીનાથ મહાતીર્થ, અરવલ્લી ગિરિમાળાShri Nadinath Mahatirth, Aravalli Hills
શિવ-શક્તિ મહાતીર્થધામA Shiva-Shakti Pilgrimage

નદીનાથ મહાતીર્થNadinath Mahatirth

અરવલ્લીની ગિરીકંદરાઓમાં, મહિસાગર નદીના કિનારે વિકસાવેલું ઉત્તમ મહાતીર્થધામ અને પ્રવાસધામ. A premier pilgrimage and retreat destination developed in the Aravalli hill valleys, on the banks of the river Mahisagar.

તીર્થ વિશેAbout the Shrine

લગભગ ૮૫૦ વર્ષ જૂનું આસ્થાનું કેન્દ્રNearly 850 Years of Living Faith

નદીનાથ મહાદેવનું મૂળ સ્થાનક એક પ્રાચીન ગુફા મંદિર છે, જે કડાણા ડેમના નિર્માણ પછી મહિસાગર નદીના જળમાં સમાયેલું રહે છે. શ્રદ્ધાળુઓ આજે પણ નાવડીના સહારે ગુફા સુધી પહોંચી દર્શનનો લાભ લે છે. The original shrine of Nadinath Mahadev is an ancient cave temple that, since the construction of the Kadana Dam, remains submerged for much of the year in the waters of the Mahisagar river. Devotees still travel by boat to reach the cave sanctum for darshan.

શ્રી પ્રબોધકાંત પંડ્યાના નેતૃત્વ અને આસપાસના ગામોના સહયોગથી ટેકરી પર નવું તીર્થધામ વિકસાવવામાં આવ્યું, જ્યાં મહાદેવ અને નવદુર્ગા મા બંનેની ઉપાસના એકસાથે થાય છે. Under the guidance of Shri Prabhodhkant Pandya and with the support of neighbouring villages, a new hilltop complex was developed — one where the worship of both Mahadev and the Navdurga forms of the Goddess takes place together.

વધુ વાંચોRead the Full Story
Nadinath Mahadev Shivling with naag, inside the sanctum
શા માટે અહીં આવવુંWhy Visit

શ્રદ્ધા, પ્રકૃતિ અને શાંતિનું સંગમWhere Faith, Nature and Stillness Meet

ટેકરી પર વસેલું આ તીર્થ યાત્રિકો માટે દર્શન સાથે કુદરતી સૌંદર્ય અને આરામની સુવિધા પણ પૂરી પાડે છે.Set on a hilltop above the river, the shrine offers pilgrims darshan alongside natural beauty and genuine comfort.

ગુફા મંદિર દર્શનCave Shrine Darshan

નાવડી દ્વારા મૂળ ૮૫૦ વર્ષ જૂના ગુફા મંદિર સુધીની યાત્રા.A boat journey to the original 850-year-old cave sanctum.

🌌

સૂર્યોદય-સૂર્યાસ્ત પોઈન્ટSunrise & Sunset Points

અરવલ્લીની ટેકરીઓ પરથી મનમોહક સૂર્યોદય અને સૂર્યાસ્તનાં દ્રશ્યો.Panoramic views of sunrise and sunset over the Aravalli hills.

🛡

રહેવા-જમવાની સુવિધાStay & Community Dining

વન કુટીર અને ૧૦૦૦ વ્યક્તિ માટેની રસોડા સુવિધા સાથે યાત્રિક નિવાસ.Forest cottages and pilgrim dining halls with kitchens serving up to 1,000 people.

🎤

વાર્ષિક મેળોAnnual Fair

માહિ પૂનમે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટે છે.Thousands gather each Mahi Purnima from Gujarat, Rajasthan and Madhya Pradesh.

Giant statue of Lord Shiva at Nadinath Mahatirth
પરિસર દર્શનComplex Guide

બાર જ્યોતિલિંગથી લઈને નવગ્રહ મંદિર સુધીFrom Bar Jyotirlinga to Navgraha Mandir

મુખ્ય મંદિર ઉપરાંત, પરિસરમાં બાર જ્યોતિલિંગ, નવગ્રહ મંદિર, બળીયાદેવ મંદિર, શનિદેવ મંદિર અને ભગવાન શિવની વિશાળકાય પ્રતિમા સહિત અનેક દર્શન સ્થળો છે — બધા એક જ યાત્રામાં.Beyond the main temple, the complex holds the twelve Jyotirlinga, a Navgraha shrine, Baliyadev Mandir, Shanidev Mandir and a towering Shiva statue — all in a single visit.

બધા દર્શન સ્થળો જુઓExplore All Shrines
~850 વર્ષ જૂનું સ્થાનકYears of Heritage
1000+ ભોજન ક્ષમતાMeal Capacity
3200 ચો.ફૂટ સભાખંડSq. Ft. Community Hall
3 રાજ્યોના શ્રદ્ધાળુઓStates of Devotees
ઝલકA Glimpse

તીર્થની તસવીરોMoments from the Tirth

Mahadev sanctum decorated for darshan
Navdurga Mata idol
Sunrise over the Aravalli hills
Forest viewing cottage at the tirth
સંપૂર્ણ ગેલેરી જુઓView Full Gallery

આહલેકના પોકારો રાત્રીની નીરવ શાંતિમાં આજે પણ ક્યારેક સંભળાય છે — શ્રદ્ધાનો એ ધ્વનિ, જે સદીઓથી આ ટેકરીઓમાં ગુંજે છે. Even today, in the still silence of night, the ancient temple calls are sometimes heard — an echo of faith that has resonated through these hills for centuries.

— સ્થાનિક લોકવાયકા— Local tradition

દર્શન માટે પધારોPlan Your Pilgrimage

માર્ગ, રહેવા-જમવાની સુવિધા અને શ્રેષ્ઠ સમય વિશે સંપૂર્ણ માહિતી માટે મુલાકાત માર્ગદર્શિકા જુઓ.Check the visitor guide for directions, facilities, and the best time to plan your trip.

મુલાકાત માર્ગદર્શિકાVisitor Guide