અરવલ્લીની ગિરીકંદરાઓમાં, મહિસાગર નદીના કિનારે વિકસાવેલું ઉત્તમ મહાતીર્થધામ અને પ્રવાસધામ. A premier pilgrimage and retreat destination developed in the Aravalli hill valleys, on the banks of the river Mahisagar.
નદીનાથ મહાદેવનું મૂળ સ્થાનક એક પ્રાચીન ગુફા મંદિર છે, જે કડાણા ડેમના નિર્માણ પછી મહિસાગર નદીના જળમાં સમાયેલું રહે છે. શ્રદ્ધાળુઓ આજે પણ નાવડીના સહારે ગુફા સુધી પહોંચી દર્શનનો લાભ લે છે. The original shrine of Nadinath Mahadev is an ancient cave temple that, since the construction of the Kadana Dam, remains submerged for much of the year in the waters of the Mahisagar river. Devotees still travel by boat to reach the cave sanctum for darshan.
શ્રી પ્રબોધકાંત પંડ્યાના નેતૃત્વ અને આસપાસના ગામોના સહયોગથી ટેકરી પર નવું તીર્થધામ વિકસાવવામાં આવ્યું, જ્યાં મહાદેવ અને નવદુર્ગા મા બંનેની ઉપાસના એકસાથે થાય છે. Under the guidance of Shri Prabhodhkant Pandya and with the support of neighbouring villages, a new hilltop complex was developed — one where the worship of both Mahadev and the Navdurga forms of the Goddess takes place together.
વધુ વાંચોRead the Full Story
ટેકરી પર વસેલું આ તીર્થ યાત્રિકો માટે દર્શન સાથે કુદરતી સૌંદર્ય અને આરામની સુવિધા પણ પૂરી પાડે છે.Set on a hilltop above the river, the shrine offers pilgrims darshan alongside natural beauty and genuine comfort.
નાવડી દ્વારા મૂળ ૮૫૦ વર્ષ જૂના ગુફા મંદિર સુધીની યાત્રા.A boat journey to the original 850-year-old cave sanctum.
અરવલ્લીની ટેકરીઓ પરથી મનમોહક સૂર્યોદય અને સૂર્યાસ્તનાં દ્રશ્યો.Panoramic views of sunrise and sunset over the Aravalli hills.
વન કુટીર અને ૧૦૦૦ વ્યક્તિ માટેની રસોડા સુવિધા સાથે યાત્રિક નિવાસ.Forest cottages and pilgrim dining halls with kitchens serving up to 1,000 people.
માહિ પૂનમે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટે છે.Thousands gather each Mahi Purnima from Gujarat, Rajasthan and Madhya Pradesh.
મુખ્ય મંદિર ઉપરાંત, પરિસરમાં બાર જ્યોતિલિંગ, નવગ્રહ મંદિર, બળીયાદેવ મંદિર, શનિદેવ મંદિર અને ભગવાન શિવની વિશાળકાય પ્રતિમા સહિત અનેક દર્શન સ્થળો છે — બધા એક જ યાત્રામાં.Beyond the main temple, the complex holds the twelve Jyotirlinga, a Navgraha shrine, Baliyadev Mandir, Shanidev Mandir and a towering Shiva statue — all in a single visit.
બધા દર્શન સ્થળો જુઓExplore All Shrinesઆહલેકના પોકારો રાત્રીની નીરવ શાંતિમાં આજે પણ ક્યારેક સંભળાય છે — શ્રદ્ધાનો એ ધ્વનિ, જે સદીઓથી આ ટેકરીઓમાં ગુંજે છે. Even today, in the still silence of night, the ancient temple calls are sometimes heard — an echo of faith that has resonated through these hills for centuries.
— સ્થાનિક લોકવાયકા— Local tradition
માર્ગ, રહેવા-જમવાની સુવિધા અને શ્રેષ્ઠ સમય વિશે સંપૂર્ણ માહિતી માટે મુલાકાત માર્ગદર્શિકા જુઓ.Check the visitor guide for directions, facilities, and the best time to plan your trip.
મુલાકાત માર્ગદર્શિકાVisitor Guide